top of page

ખરતા વાળની હોમિયોપેથીક સારવાર

સ્વસ્થ વાળ માટે, મૂળ કારણથી સંભાળ.

45 min
500 Indian rupees
Dr.Vasoya NeuroPsychiatry & Homeopathy

Service Description

વાળ પાતળા થવા, વધારે હેરફોલ, સ્કાલ્પમાં ખંજવાળ/ઈરિટેશન અથવા વાળ ડેમેજ થવાના મૂળ કારણો શોધવા માટે વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવે છે. તમારી તકલીફ અને પ્રકૃતિ મુજબ વ્યક્તિગત હોમિયોપેથીક સારવાર અને જરૂરી માર્ગદર્શન દ્વારા વાળની સ્વસ્થતા, મજબૂતી અને આત્મવિશ્વાસ પાછો લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.


Contact Details

  • Dr.Vasoya NeuroPsychiatry & Homeopathy in Rajkot, Kalavad Road, opposite Mota Mava, Mota Mava, Rajkot, Gujarat, India

    +91 8530095500

    drvasoyashealinghomoeopathy@gmail.com


bottom of page