થાઇરોઇડ હેલ્થ કન્સલ્ટેશન
થાઇરોઇડની તકલીફ છે? આજે જ હોમિયોપેથીક સારવારની શરૂઆત કરો.
Service Description
થાઇરોઇડની સમસ્યા ઘણી વખત માત્ર TSH, T3 અને T4ના રિપોર્ટ પૂરતી સીમિત નથી હોતી. તેની સાથે સતત થાક લાગવો, વજન વધવું કે ઘટવું, વાળ ખરવા, ઊંઘમાં ફેરફાર, કબજિયાત, ગરમી કે ઠંડી વધારે લાગવી, ચીડિયાપણું, મૂડમાં ફેરફાર તેમજ મહિલાઓમાં માસિકની અનિયમિતતા જેવી તકલીફો પણ જોવા મળી શકે છે. અમારા કન્સલ્ટેશનમાં તમારી હાલની તકલીફો અને રિપોર્ટ સાથે ઊંઘ, ભૂખ, પાચન, વજન, તણાવ, ભાવનાત્મક સ્થિતિ, માસિક ચક્ર, જીવનશૈલી અને વ્યક્તિગત સ્વભાવને વિગતવાર સમજવામાં આવે છે. ત્યારબાદ વ્યક્તિગત કેસના આધારે હોમિયોપેથીક સારવાર, જીવનશૈલી અંગે માર્ગદર્શન અને જરૂરી ફોલોઅપ દ્વારા તમારી તકલીફો અને overall well-being પર ધ્યાન આપવામાં આવે છે. Hypothyroidism, Hyperthyroidism તથા થાઇરોઇડ સંબંધિત અન્ય તકલીફો માટે વ્યક્તિગત કન્સલ્ટેશન ઉપલબ્ધ છે. થાઇરોઇડની તકલીફ છે? આજે જ વ્યક્તિગત હોમિયોપેથીક કન્સલ્ટેશન લો.
Contact Details
Dr.Vasoya NeuroPsychiatry & Homeopathy in Rajkot, Kalavad Road, opposite Mota Mava, Mota Mava, Rajkot, Gujarat, India
+91 8530095500
drvasoyashealinghomoeopathy@gmail.com